Tuesday, 6 September 2011

અમે માલધારી અમને ગમતી આ ગાયો

અમે માલધારી અમને ગમતી આ ગાયો
માલધારીની માત બની ફરતી આ ગાયો 

લીલુંડા વગડાના ધન ચરતી આ ગાયો
નદી કેરાં વહેણ બની સરતી આ ગાયો 

કાનુડાના સંગ સ્નેહ રાસ રમતી આ ગાયો
મીઠડાં ગોવાળના ગીત બનતી આ ગાયો 

અમ જનેતા સમી પાલન કરતી આ ગાયો
દેવી જેવી પૂજ્ય પાવન ધરતી આ ગાયો


અમે માલધારી અમને ગમતી આ ગાયો
માલધારીની માત બની ફરતી આ ગાયો 



જય ગોપાલ શ્રીકૃષ્ણ ની પૂજનીય આ ગાયો

મા કામધેનુ માલધારીની વંદનીય આ ગાયો




Friday, 2 September 2011

"રબારી સમાજ" કી સંસ્કૃતિ

ભૂખ લગે ઔર ખાના ખાયે વો પ્રકૃતિ હે...

ભૂખ ના લગે ઔર તો ભી ખાના ખાયે યે વિકૃતિ હે..

ઔર.....

ખુદ ભૂખા રેહકર ભૂખે કો ખિલાયે વો "રબારી સમાજ" કી સંસ્કૃતિ હે..

જય ગોગા. જય વાળીનાથ. જય દ્રારકાધીશ. જય વડવાળા .

Maldhari Ekta Samiti

" Maldhari Ekta Samiti  "

Visit This Facebook Page https://www.facebook.com/pages/Maldhari-Ekta-Samiti/154270441325478 In Support For Development Of Maldhari Samaj And Cow-Protection Movement "

The Main Morality of Developing of This Page is Making A Communication Between All The Maldhari Samaj Peoples For The Development Of Maldhari Samaj And Support Cow-Protection Movement. All The Members are This Page Share a Information, Knowledge & News About Maldhari Samaj Via This Page. So Be a Member for Our Maldhari Community...

Jay Maldhari  [ " Maldhari Ekta Samiti " ]